Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

એડવોકેટ અને નોટરી શરદભાઈ મહેતાને કોરોના પોઝિટિવ

સોમવારે કોર્ટમાં આવવાનું ટાળવા બાર એસો,ના સેક્રેટરી જીગ્નેશ જોશીની અપીલ

રાજકોટ બાર એસોસિએશનના સભ્ય અને એડવોકેટ અને નોટરી શરદભાઈ મહેતાને કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે જે સંદર્ભે રાજકોટના તમામ એડવોકેટને વિનંતી છે કે સોમવારના રોજ કોર્ટમાં આવવાનું ટાળવું તેમ ડોક્ટર જીગ્નેશ જોશી એડવોકેટ સેક્રેટરી રાજકોટ બાર એસોસિયેશનદ્વારા જણાવાયું છે 
 

(7:52 pm IST)