Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

રાજકોટ પુર્વ સ્ટેન્ડિગ ચેરમેન પુષ્કર પટેલ હોમ કોરોન્ટાઇન

રાજકોટઃ વોર્ડ નં.૯  ભાજપનાં કોર્પોરેટર અને પુર્વ સ્ટેન્ડિગ કમિટિનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ આજ થી અઠવાડિયુ હોમ કોરોન્ટાઇન થયા છે. તેઓ મોરબીનાં ડોકટર કે  જેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેના સંપર્કમાં આવેલ મીત્રનાં પીતાશ્રીને રાજકોટ ખાતે હોસ્પિટલમાં દાખલ કરતી વખતે પુષ્કરભાઇમીત્ર  સાથે રહેલ જયાં ઉકત મોરબીનાં ડોકટર સાથે પુષ્કરભાઇ સતત ૩ થી ૪ કલાક સુધી સાથેરહ્યા હતા. આથી પુષ્કરભાઇ પોતે ઘરમાં અલગ રૂમમાં સ્વૈચ્છિક રીતે કોરોન્ટાઇન થઇ ગયા છે. તેમ તેઓએ જણાવ્યુ છે.

(10:49 am IST)