Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

કોરોના રાજકોટ સદર બજારના દાઉદી વ્હોરા વેપારી જાફરભાઇ ભારમલને ભરખી ગયો

રાજકોટના સદર બજાર નુરી પેલેસમાં રહેતાં જાફરભાઇ મહમદઅલી ભારમલ (ઉ.વ.૫૭)એ ગોકુલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ ગયા રવિવારે કોરોના પોઝિટિવ જાહેર થયો હતોઃ પરિવારજનોમાં માતમઃ મૃતક રૈયા રોડ પર એમ્પાયર ઇલેકટ્રીક નામે દૂકાન ધરાવતાં હતાં.

(10:16 am IST)