Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

રાજકોટમાં પ્રેમ પ્રકરણનાં ડખ્ખામાં હત્યા : બે દિવસ પહેલા જીવલેણ હુમલો : સારવાર દરમિયાન મોત

રાજેશ બચુભાઈ ચૌહાણનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો.રાહુલ ધીરુ સોઢા,રજનીશ ધીરુ સોઢા બન્ને ભાઈઓને માલવિયા પોલીસ ઝડપી આગવી ઢબે પુછપરછ કરી

 

રાજકોટમાં પ્રેમ પ્રકરણમનાં ડખ્ખામાં હત્યાનો સિલસિલો યથાવત છે  બે દિવસ પહેલા માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવલેણ હુમલો કરતા મોત નીપજ્યું. છે અને બનાવ હત્યામાં પલટાયો છે

 

 રાજેશ બચુભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો.છે, ચીટર રાહુલ ધીરુ સોઢા હત્યાના ગુનામાં ઝડપાયો છે આરોપી રાહુલ ધીરુ સોઢા,રજનીશ ધીરુ સોઢા, બન્ને ભાઈઓને માલવિયા પોલીસ ઝડપી આગવી ઢબે પુછપરછ કરાઈ છે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક લોકો સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત, ઠગાઈના જેવાં અનેક ગુનાઓ બહાર આવે તેવી શકયતા ચર્ચાઈ રહી છે

 

(9:36 pm IST)