Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

રૈયાધાર પાણીના ટાંકા પાસે જાહેરમાં તિનપત્તી રમતાં પાંચ શખ્સ પકડાયા

રાજકોટઃ રૈયાધાર પાણીના ટાંકા પાસે જાહેરમાં તિનપત્તી રમતાં મહેશગર હરેશગર ગોસાઇ, અશોક હકાભાઇ વાળા, રાજુ કાનજીભાઇ સોલંકી, સોમા મગનભાઇ ગડીયલ અને જયસુખ ઉર્ફ દિલીપ રામજીભાઇ સોલંકીને યુનિવર્સિટીના ઇન્ચાર્જ બી. જી. ડાંગર, પીએસઆઇ એમ. વી. રબારી, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર, પુષ્પરાજસિંહ જાડેજા સહિતે પકડી લઇ રૂ. ૧૦૨૭૦ તથા ગંજીપાના કબ્જે લીધા હતાં.

(3:40 pm IST)