Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ત્રણ મામલતદારો કલેકટરની શુભેચ્છા મૂલાકાતે

રાજકોટઃ તાજેતરમાં બદલી-બઢતીના લીસ્ટમાં રાજકોટ કલેકટર તંત્રની ત્રણ નાયબ મામલતદારો સર્વશ્રી ગઢીયા, રૂપાપરા અને કાંસૂદ્રાને બઢતી મળી હતી, આ ત્રણેય મામલતદારોએ આજે કલેકટરશ્રીને મળી શુભેચ્છા મુલાકાત લીધી હતી આ ત્રણેય મામલતદાર સંભવિતઃ કાલે કે ગુરૂવાર સુધીમાં જે તે જગ્યાએ ચાર્જ સંભાળી લેશે, શ્રી ગઢીયા જામનગર પ્રોટોકોલ ખાતે તો રૂપાપરા અને કાંસૂદ્રા મોરબી મુકાયા છે.

(3:38 pm IST)