Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

શહેરની સ્વચ્છતાં તમારા હાથમાં : સાથે આપવા સફાઇ કામદારોને ઉદય કાનગડની અપીલ

રાજકોટ : શહેરની સ્વચ્છતા માટે સાથ આપવા માટે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કનગડે આજે સફાઇ કામદારોને અપીલ કરી હતી. શ્રી કાનગડે આજે સવારે ઓચિંતા જ વોર્ડ નં. ૭ની વોર્ડ ઓફિસની મુલાકાત લઇ એસ્ટ્રોન ચોકમાં બગીચામાં સફાઇ કામદારો સાથે બેઠક યોજી તેઓની સાથે ચા-નાસ્તો કરી અને શહેરની સ્વચ્છતાં માટે તંત્રને સહયોગી  થવા  અપીલ કરી અને સફાઇ કામદારોને પડતી મુશ્કેલીઓ રજુઆતો સાંભળી હતી તે વખતની તસ્વીરો. (૯.૯)

(3:32 pm IST)