Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

શહેરમાં બપોર સુધીમાં ૧૦૧૫૧ લોકોએ વેકસીન લીધી

રાજકોટઃ શહેરમાં આજે તા. ૨૫ના બપોરે ૧.૦૦ વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષના કુલ ૮૯૨૦ અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના કુલ ૧૨૩૧ સહિત કુલ ૧૦૧૫૧ નાગરિકોએ રસી લીધી હતી

 

(4:14 pm IST)