Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કોરોનાં સામે જન જાગૃતિ અંગે પેઇન્ટીંગ આર્ટીસ્ટ એસો. દ્વારા રોડ પેઇન્ટીંગ

રાજકોટ : શહેરીજનોમાં કોરોનાં સામે રક્ષણ અંગે માસ્ક, હેન્ડ વોશ, સોશ્યલ ડીસ્ટન્સ વગેરે બાબતોની જન જાગૃતિ માટે પેઇન્ટીંગ આર્ટીસ્ટ એસો. દ્વારા મ.ન.પા.ની સેન્ટ્રલ ઝોન કચેરી સામે ઢેબર રોડનાં ચોકમાં રોડ પેઇન્ટીંગ કર્યુ હતું તે વખતની તસ્વીરો. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:13 pm IST)