Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ગૌરવ પથ કાલાવડ રોડ ગંદકીથી ખદબદે છેઃ આ છે સ્માર્ટ સીટી ?

રાજકોટઃ સ્માર્ટ સીટી માં રાજકોટ ની ગણના થઇ રહી છે. પરંતુ શહેરના ગૌરવ પથ એવા કાલાવડ રોડ ઉપર જ ગંદકી અને કચરાના ઢગલાથી ખદબદી રહયા છે. જે તસ્વીરમાં નજરે પડે છે. નોંધનીય છે કે સ્માર્ટ સીટી અને સ્વચ્છતામાં અગ્રતા ક્રમ બાબતે તંત્રવાહકો હંમેશા પ્રસિધ્ધી મેળવે છે. પરંતુ હાલની સ્થિતિમાં  ગૌરવ પથ જ ગંદકીથી ખદબદે છે તો પછી શહેરના આંતરીક વિસ્તારોની સફાઇ કામગીરી કેવી હશે?ે તેવા સવાલો લોકોમાં ઉઠી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:05 pm IST)