Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કોર્પોરેટ હાઉસ ટી પોસ્ટની સેવાઓને બિરદાવાઇ

 લોકડાઉન દરમિયાન કાયદો અને વ્યવસ્થા સંભાળતા ૫૦ ચેક પોષ્ટ પરના પોલીસ ઓફીસર્સ અને જવાનો તેમજ હોમગાર્ડ, જીઆરડી, આર.એમ.સી., ફાયર બ્રીગેડ સ્ટાફ સહીતના ૧૧૦૦ થી વધુ લોકોને ચા-નાસ્તો પુરો પાડનાર રાજકોટના કોર્પોરેટ હાઉસ ટી પોસ્ટની સેવાઓને ઝોન-ર ના ડે. પોલીસ કમિશ્નરશ્રી મનોહરસિંહ જાડેજાએ સન્માનપત્ર આપી બીરદાવેલ. તસ્વીરમાં સન્માનપત્ર સ્વીકારી રહેલ ટી પોસ્ટના સીએમડી સમીરભાઇ દાશાની નજરે પડે છે.

(3:18 pm IST)