Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

આઇસ્ક્રીમના છ નમૂનાઓ લેતુ આરોગ્ય તંત્ર : કેરીના ૧૯ વેપારીઓને ત્યાં ચેકીંગ

વલ્લભનગર-૨, પેડક રોડ, ઘનશ્યામ ઇન્ડ. એરીયા, શિતલ પાર્ક રોડ, ગાંધીગ્રામ સહિતના વિસ્તારોમાંથી વિવિધ ફલેવરના આઇસ્ક્રીમના નમૂનાઓ લેવાયા

રાજકોટ તા. ૨૫ : ઉનાળાની સિઝનને અનુલક્ષિને આઇસ્ક્રિમનુ વેચાણ વધુ થતુ હોય, રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટિમ દ્વારા નીચે મુજબની જુદી જુદી બ્રાંડ્ના આઇસ્ક્રિમના નમુના પ્રુથ્થ્કરણ માટે લેવામા આવેલ છે. તથા પ્રતિબંધિત કેલ્શિયમ કારબાઇડના ઉપયોગથી અમાન્ય રીતેકેરીપકવવા અંગે કુલ ૧૯ આસમીઓને ત્યા ચેકીંગ કરવામાં આવ્યું હતું.

જે આઇસ્ક્રીમના નમૂનાઓ લેવાયા હતા તેમાં આ સ્થળોનો સમાવેશ છે. (૧) અમેરિકન ડ્રાય ફ્રાઇટ (૧૦૦ એમએલ પીકેડીમાંથી), રવિરાજ રેફ્રીજરેશન, પેડક રોડ વલ્લભનગર -૧, (૨) વિમલ અરેબીઆન ડિલીટ આઇસ્ક્રીમ (૭૦૦ એમએલ પીકેડીથી), રવિરાજ રેફ્રિજરેશન, પેડક રોડ વલ્લભનગર-૧ (૩) ક્રીમ બેલ ફ્રાંસિયા બોર્નબીટ (ફ્રોઝન ડેઝર્ટ), રવિરાજ રેફરીઝરેશન, પેડક રોડ વલ્લભનગર -૧, (૪) શીતલ કાજુ ગુલકંદ આઇસ્ક્રીમ (૭૦૦ મીલ પેકમાંથી), પ્રિયા એન્ટરપ્રાઇઝ, વિરાણી આર્કસિસ (ભારત) (૭૦૦ મિલી પેકડ મેથી) -જય જલિયાણ એન્ટરપ્રાઇઝ, શિતલ પાર્ક મેઇન રોડ, (૬) અજંતા આઇસ્ક્રીમ બદામ મસ્તી (૧૦૦ મિલિ પેકડ માથી), ગાંધીનગર-૨, ગાંધીગ્રામનો સમાવેશ થાય છે. (૧) ખોડીયાર ડેરી ભંડાર, મવડી મે.રોડ (૨) શ્રીજી સીઝન સ્ટોર, મવડી મે.રોડ (૩) પટેલ કેરી ભંડાર, મવડી મે.રોડ (૪) જલીયાણ સીઝન સ્ટોર, મવડી મે.રોડ (૫) આસોપાલવ સીઝન સ્ટોર, મવડી મે.રોડ (૬) મોમાઇ ફ્રુટ, મવડી મે.રોડ (૭) શ્રી ગુરૂનાનક ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૮) થોભણભાઇ જોધાભાઇ, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૯) ગુરૂકૃપા ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૦) ભુપતભાઇ ભાણાભાઇ મુંધવા, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૧) અલ્પના ફ્રુટ સેન્ટર, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૨) રોયલ ફ્રુટ્સ, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૩) જય ખોડીયાર, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૪) શ્રી રામ ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૫) બાલાજી ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૬) દરીયાલાલ ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૭) વીએમ ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૮) ડીએમ ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ (૧૯) શ્યામ ફ્રુટ, કુવાડવા રોડ મેંગો માર્કેટ વગેરે સ્થળોએ કેરી પકાવવા માટે કાર્બેટના ઉપયોગ અંગે ચેકીંગ કરાયેલ પરંતુ કોઇ જ સ્થળે વાંધાજનક વસ્તુ મળી ન હતી.

(3:12 pm IST)