Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

રેસકોર્ષમા વૃક્ષોનુ઼ નિકંદન કરનાર સામે કાર્યવાહી કરોઃ રાજાણી

 રાજકોટ શહેરના રેસકોર્ષ સંકુલ માંથી વૃક્ષોનું નિકંદન કરનાર સામે કાર્યવાહી કરવા વોર્ડનં. ૩ના કોંગી કોર્પોરેટર અતુલ રાજાણી દ્વારા મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. ઉપરોકત તસ્વીરમાં વૃક્ષો કાપવામાં આવ્યા તે નજરે પડે છે.

(4:18 pm IST)