Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મહિલા દિવસની ઉજવણી

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ક્ષેત્રિય કાર્યાલય દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે સેન્ટ્ર બેંક ઓફ ઇન્ડિયાના મહિલા કર્મચારીઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરકારના નિયમ ૧૧ હેઠળ ગૃહ મંત્રાલય, સત્તાવાર ભાષા વિભાગ, અધિનિયમ ૧૯૭૬ નો ઉપયોગ કરી ફાઇલો અને રજીસ્ટર પર બેંકમાં દ્વિભાષીનું કામ કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે રીજયોનલ મેનેજર બી. જે. રાવ અને સાથે વરીષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:18 pm IST)