Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

સેવા પરમો ધરમ...ટ્રાફિક વોર્ડનને યુવાને સવારે ચા પીવડાવી

રાજકોટઃ શહેરમાં ઠેકઠેકાણે ચોવીસ કલાક પોલીસ-ટ્રાફિક પોલીસ અને વોર્ડનનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાતભર બંદોબસ્તમાં રહેલા કર્મચારીઓને બે સેવાભાવી યુવાનો બંદોબસ્ત સ્થળથી નજીક રહેતાં હોઇ તમામને ચા પીવડાવવાની વ્યવસ્થા કરી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

(11:53 am IST)