Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

રાજકોટમાં સવારે ઝાકળવર્ષાઃ બપોરે ગરમી ૩૪ ડીગ્રી

રાજકોટઃ શિયાળાએ વિદાય લીધો છેઃ વ્હેલી સવારે અને મોડીરાત્રીના આંશિક ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આજે રાજકોટ શહેરમાં સવારે ઝાકળવર્ષા સાથે ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું: બાદ ગરમીનો અહેસાસ સાથે તાપનો પણ અનુભવ થઈ રહ્યો છેઃ આજે સવારે લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રી જયારે બપોરે ૨:૩૦ વાગે મહતમ તાપમાન ૩૪ ડીગ્રીએ પહોંચી ગયું છે

(3:58 pm IST)