Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

રાજકોટમાં બ્રિટનથી ત્રણ વ્યકિત આવવાનાં હતા પરંતુ નહીં આવતાં તંત્રને હાશકારો

રાજકોટ : કોરાનાના નવા સ્વરૂપનો બ્રિટનમાં હાહાકાર છે ત્યારે બ્રિટનથી આવનારા લોકો પર તંત્રની કડક નજરે છે. બ્રિટનથી આવેલ ત્રણ વ્યકિતઓ મુંબઇથી રાજકોટ આવી રહ્યાનું જાણવા મળતાં મ.ન.પા.નું આરોગ્ય તંત્ર સાબદુ બનેલ પરંતુ આ ત્રણેય વ્યકિતમાં રીપોર્ટ નેગેટીવ આવતાં અને તેઓને મુંબઇમાં જ ૧૪ દી' કોરન્ટાઇન્ટ કરી લેતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

 

(3:50 pm IST)