Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

શહેર કોંગ્રેસ દ્વારા પ્રેસ ફોટોગ્રાફર એસો.ના નવા હોદ્દેદારોનું સન્માન

રાજકોટઃ રાજકોટ શહેર પ્રેસ ફોટોગ્રાફર એસોશીએશનની ચુંટણીમાં પ્રમુખ તરીકે અશોકભાઈ બગથરીયા, દિવ્યરાજસિંહ સરવૈયા, ભાવિનભાઈ રાજગોર, કિશોરભાઈ વાડોલીયા, કુલદીપસિંહ જાડેજાની બિનહરીફ વરણી થતાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડીયા, કનકસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા વોર્ડ-૧૭, પ્રભાતભાઈ ડાંગર, પરેશભાઈ હરસોડા, નિલેશભાઈ ભાલોડી, દિલીપભાઈ નિમાવત, કિશનભાઈ પરસાણીયા, અજીતભાઈ વાંક, જીજ્ઞેશભાઈ ટીંબડીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:50 pm IST)