Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

રાજકોટ શહેર-જીલ્લાની મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ ૧પ જાન્યુઆરીએ : ડેટા એન્ટ્રી ૧૦૦ ટકા પુરી મૂખ્ય ચૂંટણી અધિકારીની કલેકટરો સાથે વીસી યોજાઇ

આજે રાજયના મૂખ્ય ચૂંટણી અધિકારી શ્રી મુરલી ક્રિષ્ણમુર્તિ રાજકોટ સહિત તમામ કલેકટરો સાથે મતદારયાદી ધરણા કાર્યક્રમ અંગે વીસી યોજાઇ હતી : રાજયમાં રાજકોટનું ચીત્ર પાવરફુલઃ નવા આવેલા તમામ પ્રકારના કુલ ૧ લાખ ૧ હજાર ફોર્મની ડેટાએન્ટ્રી  પુર્ણઃ હવે વાંધા-વિવાદો અંગેના સુધારણા નિકાલ માટે કાર્યવાહી શરૂ કરાઇઃ રાજકોટ શહેર-જીલ્લાની આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ ૧પ જાન્યુઆરી થશે.

(3:28 pm IST)