Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ખંઢેરી રેલવે સ્ટેશન શરૂ કરવામા આવશે : રાજકોટમાં નિર્માણ થનાર એઇમ્સ હોસ્પિટલ મુદ્દે એઇમ્સના ડેપ્યુટી ડાયરેક્ટરની મહત્વની જાહેરાત

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર::: રાજકોટમાં નિર્માણ થનાર એઇમ્સ હોસ્પિટલ મુદ્દે એઇમ્સના ડેપ્યુટી ડાયરેક્ટરએ  મહત્વની જાહેરાત કરી છે અને ખંઢેરી રેલવે સ્ટેશન શરૂ કરવામા આવશે તેમ જણાવ્યુંં છે. 

      એઇમ્સમાં સારવાર માટે લોકોને મુશ્કેલી ન પડે તે માટે બંધ પડેલ ખંઢેરી રેલવે સ્ટેશન ફરી શરૂ કરાશે.

(5:00 pm IST)