Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

મેટોડામાં યુવતિ પર ધરારપ્રેમીના હુમલાનો વીડીયો વાયરલ

રાજકોટ : લોધીકાના મેટોડામાં સવારે બિહારની યુવતિ પ્રિયા ચૌધરીને લગ્ન કરવા બાબતે ઝઘડો કરી ધરારપ્રેમી યુપીનો વિક્રમ વિશ્વનાથ પાંડેસરાએ છરી વડે જીવલેણ હુમલો કર્યા બાદ પોતે પણ પોતાના ગળા પર છરી ઝીંકી ઇજા કરતા બંનેને સારવાર માટે રાજકોટ સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તસ્વીરમાં ઘટના સ્થળ બાજુમાં હુમલાનો ભોગ બનનાર યુવતી અને તેના સગા નીચે હુમલો કરનાર ધરારપ્રેમી વિક્રમ પાંડેસરા ભાગતો નજરે પડે છે.

(4:31 pm IST)