Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

રપ ડિસેમ્બર ગ્રહણનો વેધ શરૂ

તા. રપ-૧ર- ૧૯ આ ઇસ્વીશનનું છેલ્લુ સૂર્ય ગ્રહણ રહેશે. તા. રપ-૧ર-૧૯ના રોજ ગહણનો વેધ શરૂ થશે.

સૂર્યાસ્તથી વેધ શરૂ થશે. મંદિરોમાં આરતીનો સમય સાંજે વહેલો રહેશે અને તા. ર૬-૧ર-૧૯ ને ગુરૂવારે ૧૧ વાગ્યા સુધી મંદિરો બંધ રહેશે.

* તા. ર૬-૧ર-૧૯ના રોજ ધન રાશિમાં આ ગ્રહણ થવાનું છે. ગ્રહણના પર્વકાળ એટલે કે સમય ર કલાક ૬૧ મીનીટનો રહેશે.

રાજકોટ-ર૬-૧ર-૧૯

ગ્રહણ સ્પર્શ-૮-૦૪, ગ્રહણ સંધ્ય-૯-ર૦, 

ગ્રહણ મોડી-૧૦-૪૯

ગ્રહણની અસરો ભૂકંપ, કુદરતી આફતો, નેતાઓ ઉપર મુશ્કેલી, આંતકી હુમલાના બનાવો બની શકે છે.

રાશિવાર ફળાદેશ

પંચાંગમાં આવતું કે લખાતું રાશિ ફળ જે ગ્રહણના આધારે લખાયેલ હોય છે તેમાં બીલકુલ ધ્યાન ન દેવું પોતાના ઝન્મમાં ગ્રહો અને કર્મો પ્રમાણે ફળ મલે. ચેરીટી દાન પુન ઇશ્વરની ભકિત કરવી.

અંધ શ્રદ્ધા વહેમમાં ન પડવું

કુમારભાઇ ગાંધી

૯૩૭૪૮ ૧૬૯૭૭

(3:58 pm IST)