Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

વોર્ડ નં. ૨ ના ધ્રુવનગરમાં પેવીંગ બ્લોક કામનો પ્રારંભ

 રાજકોટ : શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રી અંજલીબેન રૂપાણીના હસ્તે વોર્ડ નં.૨માં ધ્રુવનગરમાં રોડના સાઈડના પડખામાં પી.સી.સી. કામનું ખાતમુહુર્ત કરાયું. આ કામગીરી ધ્રુવનગરની શેરીઓમાંસાઈડના પડખામાં પી.સી.સી. કામ કરવામાં આવશે. આ પ્રસંગે વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા ડે.મેયર દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજા વોર્ડ નં.૨ના પ્રભારી મનુભાઈ વઘાસીયા, શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૨ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા તથા વોર્ડ અગ્રણી ધર્મેન્દ્રભાઈ મીરાણી, ગુલાબસિંહ જાડેજા, અજયભાઈ કારિયા, માધવીબેન ઉપાધ્યાય, ચારુબેન મીરાણી, ગાયત્રીબેન ચૌહાણ, પ્રજ્ઞાબેન પરમાર, સેફાલીબેન પારેખ, પ્રજ્ઞાબેન મહેતા, સ્વાતિબેન રાજયગુરુ, મુનાભાઈ ચૌહાણ, ઇન્દ્રસિંહ નકુમ, કમલેશભાઈ સોરઠીયા, સુરેશભાઈ વસાણી, વિજયભાઈ કક્કડ, પુષ્પકભાઈ, અજીમભાઈ વિંધાણી, મહેન્દ્રભાઈ રાઠોડ, દીપભાઈ ચૌહાણ, જયભાઈ સોની, ધવલભાઈ જોશી, ઈલુંભાઈ કાસવાણી, ભરતભાઈ પારેખ, જયેશભાઈ શેઠ, જયભાઈ દવે, અજયસિંહ જાડેજા, ગૌતમભાઈ વાળા, નીમીશભાઈ સિદ્ઘપુરા, જયસુખભાઈ પરમાર, અજયભાઈ કાઠી, કૌશિકભાઈ અઢીયા, ધેર્યભાઈ પારેખ, નીલેશભાઈ તેરૈયા, જેન્તીભાઈ બુન્દેલીયા, ભરતભાઈ કાઠી, રાજુભાઈ પારેખ, જે.ડી.ઉપાધ્યાય, હાર્દિકભાઈ વોરા વિગેરે ઉપસ્થિત રહેલ.

(3:27 pm IST)