Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

એસ.ટી. તંત્રમાં નવા ૧૯૦૦ ડ્રાઇવરોને પોસ્ટીંગ રાજકોટમાં ૧૬૩ ની નિમણુંકઃ આજથી ફરજ ઉપર...

એસ.ટી. બોર્ડ મેનેજમેન્ટ દ્વારા ર દિવસ પહેલા રાજયભરમાં ૧૯૦૦ નવા ડ્રાઇવરને નિમણુંકના ઓર્ડર આપી જે તે ડિવીઝનમાં પોસ્ટીંગ પણ આપી દેવાયા છેઃ રાજકોટમાં ૧૬૩ ડ્રાઇવર મુકાતા તમામને રૂટ-બસ ફાળવાતા આજથી ફરજ ઉપર ચડી ગયા છેઃ હાલ ડિવીઝનમાં લગ્નગાળા અંગે ભારે ટ્રાફીકઃ લગ્ન માટે ૪ર બસો બૂક થઇ રોજની આવક ફરી પ૦ લાખે પહોંચીઃ નવી બસો હવે આવશે.

(3:26 pm IST)