Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માટે ફ્રી ડાયાબીટીસ ચેકઅપ

રાજકોટઃ આશીર્વાદ ફાઉન્ડેશન અને લાયન્સ કલબ દ્વારા અમદાવાદ ખાતે અમદાવાદ શહેરના ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માટે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિતે ફ્રી ડાયાબિટીસ ચેકઅપ અને આંખોની તપાસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાની આંખો અને ડાયાબિટીસનું ચેકઅપ કરાવ્યું હતું. સંસ્થાના પ્રમુખ શ્રી આર.એસ.પટેલ તથા લાયન્સ ડ્રિસ્ટ્રીકટ ગવર્નરશ્રી જગદીશભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહયા હતા.

(3:22 pm IST)