Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

BSNL ના એમડીએ તમામ યુનિયનોની દિલ્હીમાં બપોર બાદ તાકિદની બેઠક બોલાવી

રાજકોટ તા. ર૪: આજરોજ ન્યુ દિલ્હી ખાતે  CMB-BSNL દ્વારા તમામ-યુનિયનો એશોશીએશનોને ૪-૦૦ વાગ્યે મીટીંગ માટે બોલાવ્યા છે જેમાં તમામ વિગતો આપવામાં આવશે.  AUAB- દ્વારા તમામ યુનિયનો એશોશીએશનોએ વડા પ્રધાન શ્રી, દુરસંચાર મંત્રીશ્રી વગેરેનાં  BSHL THL ને રીવાઇવલ પેકેજ, 4 G સ્પ્રેકટમ વગેરેને મંજૂરી આપેલ છે, તે માટે આભારની લાગણી વ્યકત કરવામાં આવેલ છે. આજે ન્યુ દિલ્હી ખાતે ૪-૦૦ વાગ્યા પછી માહિતી મળશે બાદમાં આગળનો નિર્ણય લેવાશે.

(3:58 pm IST)