Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

લોધીકા-પાળ વચ્ચેનો રસ્તો ભારે વરસાદના કારણે બંધ

રાજકોટઃ શનીવારથી સાર્વત્રિક વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે ત્યારે લોધીકાથી પાળ જવાના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઇ જતા અને નદીમા ભારે પુર આવતા લોધીકાથી પાળ ગામ જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:07 pm IST)