Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

રાજકોટના નવાગામ આણંદપર ખાતે

લાલપરી તળાવના ઓવરફલોમાં ફસાયેલા ૬ વ્યકિતઓને ફાયરબ્રિગેડે બચાવી લીધા

રાજકોટઃ હરેશભાઇ વાઘેલા (ઉ.વ.૨૩), પ્રભાબેન વાધેલા (ઉ.વ.૨૦), દિનેશ અંબાસણી (ઉ.વ.૨૦), શૈલેષ (ઉ.વ.૭), ઉમેશ (૩ વર્ષ) અને એક ૯ વર્ષનો બાળક સહિત ૬ વ્યકિતઓના બેડી પરા ફાયર સ્ટેશનના શૈલેષ ખોખર, અભયસિંહ, વિશાલ ઝીંઝુવાડીયા, ભરતસિંહ ઝાલા, અરબાઝ ખાન, ભીખાભાઇ, મેહુલભાઇ, વાલાભાઇ, જગદીશ વડેખણૈયા,

જગદીશ અંબાસણીયા વગેરે જવાનોની ટીમે રેસ્કયુ કરીને બચાવી લીધા હતા.

(12:13 pm IST)