Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

ઋષીવંશી સમાજ સેવા સંઘ દ્વારા અભયભાઇ ભારદ્વાજને શુભેચ્છા

રાજકોટ : રાજયસભાના સભ્ય તરીકે ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજની નિયુકિત થતા ઋષીવંશી સમાજ સેવા સંઘ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ઋષીવંશી સમાજ સેવા સંઘના સ્થાપક પ્રમુખ હેમરાજભાઇ પાડલીયા, મહામંત્રી રતિભાઇ સુરાણી, શહેર પ્રમુખ રમેશભાઇ સુરાણી, પ્રવકતા મહેશભાઇ રાઠોડ, સૌદર્ય સર્જકના ઉપપ્રમુખ કેયુરભાઇ ભટ્ટી, સુનિલભાઇ પાડલીયા, સુરેશભાઇ ચુડાસમા, ભોલેશભાઇ વૈષ્ણવ, મનસુખભાઇ લખતરીયા, અશોકભાઇ જાદવ, હીતેશભાઇ ખોરજા, લલીતભાઇ રાઠોડ, કેતનભાઇ જાદવ, મયુરભાઇ બગથરીયા, રાજ શીશાંગીયા વગેરે સાથે જોડાયા હતા.

(3:24 pm IST)