Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

કિશાન સંઘના કાર્યકરો ઘોડા અને સાયકલ સાથે કલેકટર કચેરીએ આવેદન દેવા પહોંચ્યા : કલેકટરની ગાડી પણ અટકાવાઈ : ભારે ધમાલ

ભારતીય કિશાન સંઘ દ્વારા આજે સવારે ૧૧:૧૫ કલાકે ઘોડા અને સાયકલ સાથે આવેદન દેવા કલેકટર કચેરીએ પહોંચ્યા ત્યારે કિશાન સંઘના કાર્યકરોને દરવાજા નજીક જ અટકાવી દેવામાં આવ્યા હતા : રેલીની મંજૂરી પણ આપવામાં આવી ન હતી : આ દરમિયાન કલેકટર રેમ્યા મોહનની ગાડી પણ કલેકટર કચેરીએ આવી પહોંચતા કિશાન સંઘના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે કલેકટરની ગાડી પણ અટકાવી દીધી હતીઃ આ તમામની અટકાયત થઈ રહ્યાનું જાણવા મળે છે

(11:31 am IST)