Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

રાજકોટમાં બે કોરોના વોરિયર્સ ડોક્ટરને સાજા થતા રજા અપાઈ: ડો.જીગરસિંહ તેમજ ડો.માંકડીયાઍ કોરોના સામે જંગ જીત્યો

રાજકોટમાં આજે 2 કોરોના વોરિયર્સ ડોક્ટરને સાજા થતા રજા અપાઈ છે. ડો.જીગરસિંહ તેમજ ડો.માંકડીયાઍ કોરોના સામે જંગ જીતતા આજે ડિસ્ચાર્જ કરાયા છે 

(8:38 pm IST)