Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

રાજકોટમાં આજે 63 સેમ્પલ લેવાયા : 34 નો રિપોર્ટ નેગેટિવ : 1 પોઝિટિવ : 28 પેન્ડિગ

રાજકોટ: શહેરમાં આજે કોરાના શંકાસ્પદના શહેરના ૩૧, જિલ્લાના 26 અને અન્ય જિલ્લાના ૬ સહિત કુલ 63 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું . જેમાં 24 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે ૨૮ પેન્ડિંગ છે અને શહેરમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.

(11:38 am IST)