Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

બિશપ હાઉસ પ્રેમ મંદિરની મુલાકાતે પરસોતમભાઇ

રાજકોટ : અત્રે કાલાવડ રોડ ઉપર આવેલ ખ્રિસ્‍તી મીશનરી સંસ્‍થા બીશપ હાઉસ પ્રેમ મંદિરના સૌજન્‍ય મુલાકાતે કેન્‍દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી પરસોતમભાઇ રૂપાલાએ લીધી હતી. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજયસભાના સભ્‍ય રામભાઇ મોકરીયા, પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરિયા, ચેતનભાઇ રામાણી, રમેશભાઇ કોઠારી, સંસ્‍થાના ફાધર શ્રી બેન્‍ડી, ફાધર જોમન વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં.

(3:54 pm IST)