Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

દેવપરા-કોઠારીયા રોડ પર લોકડાઉનનો કડક અમલ

જંગલેશ્વરમાં કર્ફયુ લદાયો તેની સાથોસાથ કોઠારીયા રોડના ભાગોને પણ તેમાં આવરી લેવાયા હતાં. કોરોના સંકમ્રણને રોકવા આ જરૂરી પણ હતું. આજથી કર્ફયુ હટાવી લેવામાં આવ્યો છે. પરંતુ લોકડાઉનનું કડક પાલન યથાવત છે. દેવપરા, કોઠારીયા રોડ, નિલકંઠ ટોકિઝ પછીના રસ્તાઓ-શેરીઓ સુમસામ ભાસતી હતી. માત્ર પોલીસ કર્મચારીઓ જ જોવા મળ્યા હતાં. આમ કર્ફયુ પુરો થયા પછી પણ લોકડાઉનનો કડક અમલ યથાવત છે તે તસ્વીર પરથી જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

(3:39 pm IST)