Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

મૈં તો રસ્તે સે જા રહા થા...પહુંચ ગયા થાનેઃ લોકડાઉન ભંગમાં ૨૩૪ પકડાયા

કોરોનાનું સંક્રમણ અટકાવવા પોલીસની રાતદિવસની મહેનત પર પાણીઢોળ કરી રહ્યા છે અમુક લોકોઃ સમજો, સુધરો ઘરમાં રહો-સલામત રહોઃ પોલીસને તમે કદાચ થાપ આપી શકશો, કોરોનાને નહિ!

રાજકોટ તા. ૨૪: કોરોના સંદર્ભના લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ દિવસ રાત એક કરી રહી છે. પણ આમ છતાં અમુક લોકો ગંભીરતા ન સમજી લોકડાઉનનો ભંગ કરી પોલીસ સ્ટેશનોમાં આરોપી તરીકે પોતાનું નામ લખાવી રહ્યા છે. લોકડાઉન ભંગના છેલ્લા ચોવીસ કલાકમાં ૨૧૫ કેસ નોંધાયા છે, જેમાં ૨૩૪ની ધરપકડ થઇ છે. તેની વિગતો આ મુજબ છે.

એડીવીઝન પોલીસે જાહીદ ઇબ્રાહીમભાઇ કુરેશી, અજય ઘોઘાભાઇ મકવાણા, સંજય વીનોદભાઇ ધામેચા, અનુરાગ હીંમતલાલ માલનીગ, અજય ભગુભાઇ ટોટા, સુરેશ ધીરૂભાઇ દુધરેજીયા, કાસમ અલારખાભાઇ અધામ, અશોક કાન્તીલાલ દોશી, ચૈતન્ય રમેશભાઇ કોટક, આસનદાસ ઉર્ફે આશુ ગોવરલ ચાંદવાણી, હર્ષ પરેશભાઇ જોધપુરા, શબ્બીર ફજલે અબ્બાસ તેલવાલા, શિવમ ગુણવંતભાઇ ઝાલાડી, કાના મંગાભાઇ બાંભવા, મુકેશભાઇ મોરવાડીયા, મહેબુબ અલારખાભાઇ અજમેરી, મહેન્દ્ર મોહનભાઇ પારીયા, પાસર કેશુભાઇ પીપળીયા, શકિત શંકરભાઇ ચૌહાણ, દિલીપ નાનજીભાઇ પરમાર, સાગર સુરેશભાઇ પનાર  બીડીવીઝન પોલીસે સચીન બળવંતભાઇ સોલંકી, જમન ગગાભાઇ વઢીયારા, રાકેશ બાલાભાઇ સરવૈયા, ગોવિંદ વાલાભાઇ ભરવાડ, રામજી મોહનભાઇ મોરવાડીયા, અમીત પ્રફુલચંદ્ર પંડયા, જીતેશ ભીમજીભાઇ રામાણી, અશોક દાનાભાઇ રાઠોડ, વિજય જેઠાભાઇ મુંધવા, ભુપત હરજીભાઇ ડાભી, હરેશ હકાભાઇ તેેરવાડીયા, જગદીશ હકાભાઇ તેરવાડીયા, અશોક રમેશભાઇ મકવાણા, ભરત ઉમરાવશીભાઇ ડાભી, ભાર્ગવ હરેશભાઇ ગઢીયા, આરીફ યુનુસભાઇ મુળેદ, દીપક કાંતીભાઇ પરમાર, રામબહાદુર મેકુભાઇ વિનુ ગોવિંદભાઇ રાઠોડ, હરેશ વાલજીભાઇ માલકીયા, અજય કાંતીભાઇ ટુવડીયા, અરવિંદ મણીલાલ મણીયાર, લાલજી ગોરાભાઇ જોગસવા, વિરેન્દ્રસિંહ અજીતસિંહ સરવૈયા, મનોજ ધનજીભાઇ ચૌહાણ, સુરેશ બાબુભાઇ ગઢીયા, સુનીલ નાનજીભાઇ સોલંકી, લક્ષ્મણ હિરાભાઇ જાદવ, જેસીંગ રૂપાભાઇ સાનીયા, તથા થોરાળા પોલીસે સુરેશ મગનભાઇ બોડકીયા, કાદર આરીફભાઇ મોટલાણી, અરવિંદ સવજીભાઇ પાંભર, કિશોર હીરાભાઇ  કાપડીયા, હીતેષ શામજીભાઇ ગોદળકા, સંતોષ કિશોરભાઇ ગૌર, સચીન ઉર્ફે શંકર હરીનાથ ગૌ, કમલેશ કિશોરભાઇ દંતેવળીયા, રાજ અરૂપભાઇ ચંદ્રા, દિપક ભીમભાઇ મંડલ, નાવેદ રહીમભાઇ માણેકીયા, અજય મનુભાઇ બાદુકીયા, શાહીદ ઇબ્રાહીમભાઇ જગમગીયા, તથા ભકિતનગર પોલીસે સબ્બીર યુસુફભાઇ ચાનીયા, તેજસ મગનભાઇ રૈયાણી, ધર્મેન્દ્ર કાબુભાઇ ગોહેલ, ધર્મેશ સુરેશભાઇ દેવડા, ચેતન ભગવાનજીભાઇ રાઠોડ, પીયુષ મેરગભાઇ ચૌહાણ, સીયારામ સતગુરૂપ્રસાદ પાલા, કમલેશ રાજકુમાર વર્મા, મીલન ચંદુભાઇ કવા, સુનીલ મનજીભાઇ ધવા, રમેશ પ્રાગજીભાઇ સોરઠીયા, હીતેશ છગનભાઇ સીધપુરા, પરેશ બાબુભાઇ સોરઠીયા, પિયુષ રમેશભાઇ કોરાટ, ફીરોઝ અહેમદભાઇ લધડ, બંટી ધીરૂભઇ ટોળીયા, દિવ્યેશ વનરાનભાઇ ખગ્રામ, કીરીટ કનુભાઇ ચૌહાણ, પિયુષ ચિમનભાઇ રાઠોડ, સુનીલ અમૃતભાઇ સોલંકી, કમલેશ વાઘજીભાઇ પરમાર, શકીના સાજીદભાઇ  હેરંજા, નશીબ અલ્તાફભાઇ પીપરવાડીયા તથા કુવાડવા રોડ પોલીસે વિક્રમ મહેન્દ્રભાઇ સોલંકી, ગોવિંદ ઉર્ફે ગોપાલ નાગજીભાઇ ફાંગલીયા, લક્ષ્મણ બીજલભાઇ સરીયા, સુરેશ અમરશીભાઇ ચગોલા,ધર્મેન્દ્ર નરોતભાઇ ઉમરાણી, વિપુલ લાખાભાઇ ખટાણા, સુરજીત રઘુનાથ સીંધી, પ્રજાપતી, મયુર જયંતીભાઇ મઢવી, વિશાલ લાખાભાઇ સાકરીયા, દાના વિરાભાઇ વાળા, મનોજ મંછારામ અગ્રાવત, અમન સલીમભાઇ લાખા, અર્જુન સુનીલભાઇ મકવાણા, ધર્મેશ જમનભાઇ રામાનંદી, ગણેશ જાદવભાઇ પરમાર, કલ્પેશ ગોવિંદભાઇ ચાવડા, વિપુલ રાણાભાઇ વડેચા, તથા આજીડેમ પોલીસે પ્રભાત શીવાભાઇ ચાવડા, કવન જીતુભાઇ સોજીત્રા, અભીષેક રમેશ ટોળીયા, રાજેશ ગૌરીશંકરભાઇ સાકળીયા, રોહીત મનસુખભાઇ મહેતા, કલ્પેશ દેવદાનભાઇ બરવાસીયા,પરબત હીરાભાઇ ચાવડા, રમેશ નથુભાઇ દેવરા, દીનેશ મનસુખભાઇ ત્રિવેદી, અશ્વીન રમેશચંદ્રભાઇ સોલંકી, ચેતન માધાભાઇ ગજેરા સોમા ડાયાભાઇ સાકરીયા, દીપક જીવરાજભાઇ કોળી, મનીષ રાકેશભાઇ ત્રીપાઠી, ભાવેશ મુકેશભાઇ ગોવિંદીયા, ભાવીન મનહરલાલ ચંદારાણા, કીરીટ પીતાંબરભાઇ દુદકીયા, ભીખુગીરી પ્રભાતગીરી ગોસ્વામી,પ્રકાશ દુર્ગાશંકર ત્રિવેદી, વિપુલ દલસુખભાઇ વરમોરા, નિરવ પ્રવીણભાઇ ચૌહાણ, હિરેન અશ્વીન ધ્રાંગધરીયા, જગદીશ બાબુભાઇ આસોદરીયા તથા રણજીતસિંહ ભીખુભા ઝાલા, રાજેશ વલ્લભભાઇ વાઘેલા, રાજેશ કવાભાઇ પરમાર, વસંત વાલજીભાઇ રાખોલીયા, આનંદ ચંદુભાઇ ભાલોડીયા, શૈલેષ દેવજીભાઇ ચૌહાણ, પીયુષ જયેશભાઇ વાઘેલા, કનુ ઘોઘાભાઇ મેવાડા, રમેશ મેઘજીભાઇ દાફડા, નિલેશ મનોજભાઇ જાદવ, ભાવેશ હસમુખભાઇ વવાઘેલા, અખીલ વિનોદભાઇ સુરેજા, મહેશ અમૃતલાલ જાની, દિપક નવીનભાઇ પરમાર, અતુલ માનસીંગભાઇ વાઘેલા, વિજેન્દ્ર ધીરૂભઇ ગોહેલ, નીતીન મંગાભાઇ મકવાણા, ગોપાલ   મંગાભાઇ ભોજાણી, જયેન્દ્ર ભગવાનભાઇ ડોડીયા, અમીત હરગોવિંદભઇ કાનપરા, જીજ્ઞેશ નટુભાઇ કાનપરા, આશીફ હનીફભાઇ ઉમરેટીયા, રમેશ હરીભાઇ વાજા, ફારૂક બસીરભાઇ વસલાણી, તથા પ્ર.નગર પોલીસે રઇસ અનીસશભાઇ ધારોલીયા, કૈલાશ બટુકભાઇ જાખેલીયા, કરણ કાનજીભાઇ સીતાપરા, વિપુલ રાજુભાઇ કબીરા, મહેશ લક્ષ્મણભાઇ સોલંકી, હરી મગનભાઇ નેભલાણી, સચિન કાંતીભાઇ શાહ, અવધ દીલીપભાઇ કણસાગરા, શની રામજીભાઇ દડીયા, કરન રમેશભાઇ મદનાણી, મનસુખ લાલજીભાઇ વેલારીયા, રાહુલ કાળુભાઇ સરવૈયા, આદમ રમઝાનભાઇ કવાલ, રાજેશ ખેમચંદભાઇ સજનાણી, યુસુફ ઇબ્રાહીમભાઇ દલ, તથા ગાંધીગ્રામ પોલીસે સાદુલ કાલાભાઇ ચાવડા, કિશોર ભીમજીભાઇ બોપલીય, ધનસુખ શાંતીલાલભાઇ નીર્મળ, દીલીપસિંહ કિશોરસિંહ રાઠોડ, મહેશ ગોગનભાઇ વાઢીયા, મહેશ દેવજીભાઇ મનાણી, રાજેશ કરશનભાઇ છાયા, હિરેન જીણાભાઇ બોરીયા, રાજેશ મહેશભાઇ વાઘેલા, રમણીક જીવાભાઇ  મનાણી, વસંત કાનજીભાઇ પરમાર,   દીપક ગોરધનભાઇ ગઢીયા, તુષાર છોટુભાઇ રાવલ, રવીરાજ હરેશભાઇ તેરૈયા, નીરજ અશ્વિનભાઇ ઓઝા, નીખીલ અશ્વિનભાઇ ઓઝા, જીજ્ઞેશ પ્રકાશભાઇ પરમાર, અર્જુન જોગીશ સિંઘ, નેપાળી, અમિત પદ્મભાઇ તિરૂઆ, જતીન ઉર્ફે કાળુ બટુકભાઇ સવાસણીયા, કમલ મોહનલાલ અરદેસણા, તાલુકા પોલીસે ગૌરાંગ મહેન્દ્રકુમાર જોબનપુત્રા, ઉમેશ રમેશ સરવૈયા, નિકુંજ રમેશભાઇ દવે, વિઠ્ઠલ ગલાભાઇ મકવાણા, સુરેશ લાલજીભાઇ શેરસીયા, ચમન ગાંડુભાઇ કોટડીયા, કાંજી પુંજાભાઇ સોલંકી, ભાવેશ ઘુસા ઠુંમર, જયેશ નાથાભાઇ સોજીત્રા, લાલજી અલગુરામ મોર્ય, રાજેશ હરકીશન રાડીયા, રમેશ આંબાભાઇ મેઘાણી, નીલેશ વિનોદભાઇ વિષ્ણુસ્વામી, સની નટવરલાલ સેજરીયા, હીતેશ છગનભાઇ ઉચડીયા, રોહીત અશોકભાઇ સોલંકી, કરશન ધરણાતભાઇ કંડોરીયા, ભીખા યભાભાઇ મકવાણા, ફારૂક ગનીભાઇ સાયલી, મુના વેરશીભાઇ સોલંકી, તથા યુનિવર્સિટી પોલીસે અમીત અશ્વિનભાઇ કાનાબાર, કિશન ઘનશ્યામભાઇ લબકામડા, મીલન કિશોર પરમાર, ચેતન દામજીભાઇ ડોડીયા, લવજી મનાભાઇ ચાવડા, નિલેશ શામજીભાઇ બોરીચા, ધવલ ભરતભાઇ પાંધી, ધવલ અરવિંદભાઇ રામાણી, રવિન્દ્ર શામજીભાઇ બોરીચા, બાબુ નારણભાઇ બોરીચા, આમીન લાલ મહંદભાઇ રાઉમા, યશ નયનભાઇ ઘુંટલા, દિપેન બીપીનભાઇ જીંજુવાડીયા, દિનેશ નવતમભાઇ હડીયલ, પાર્થ મુકેશભાઇ વ્યાસ, જીજ્ઞેશ મહેશભઇ પંડયા, સુનીલ રતીલાલ વાવેચા, નિકુંજ કમલેશભાઇ સાંકરીયા, વિપુલ જયંતીભાઇ વાઘેલા, નરવેસિંહ ખીમસિંહ શીંગાળ, ચંદન છગનભાઇ છત્રાલા, હિતેષ દીલીપભાઇ નગારી, ભાવેશ સુખલાલભાઇ પટેલ, દેવા નાથાભાઇ ઠુંગા, આશુતોષ વિનોદગીરી ગૌસ્વામી, રાજનભાઇ ધીરૂભાઇ જેઠવા, બાબુ બોડાભાઇ સિંધવ, આલસુર ભરતભાઇ ઘેડીયા, પિયુષ છબીલદાસ દેસાણી, દેવ જયોતિર્મય અંજારીયા, આશુતોષ રાજનભાઇ દાવડા, ધવલ શૈલેષભાઇ પીઠડીયા, અંજન હરીશભાઇ રામાનુજ, પ્રકાશ સુરેશભાઇ મકવાણા, હર્ષ ભરતભાઇ સુરૂની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી એસ.આર. ટંડેલ, એસીપી એચ.એલ. રાઠોડ, એસીપી પી. કે. દિયોરા, એસીપી જી.એસ. બારીયા, એસીપી જે. એસ. ગેડમ તેમજ પીઆઇ એચ. એમ. ગઢવી, પીઆઇ સી. જી. જોષી, પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીઆઇ જી.એમ. હડીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ એન. એન. ચુડાસમા, પી.આઇ. જે. વી. ધોળા, પી.આઇ. આર. એસ. ઠાકર, પીઆઇ કે. એ. વાળા, પીઆઇ એમ. સી. વાળા, પી.આઇ. આર. વાય. રાવલ, પીઆઇ વી. જે. ચાવડા, પી.આઇ. એસ.આર. પટેલ, પીઆઇ બી.એમ. કાતરીયા, પીઆઇ એસ. એન. ગડુ, પીઆઇ પરમાર તેમજ જે તે પોલીસ મથકના પીએસઆઇ અને ટીમો, પ્રોબેશનલ ડીવાયએસપી, અન્ય પીઆઇ સહિતની ટીમો ઉપરોકત કામગીરી કરે છે.

(3:38 pm IST)