Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

રાજકોટમાં ૩૯.૪ ડિગ્રી : ૨૨ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન

રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ આંકડા આ મુજબ છે. ડીલકસ ચોક ૩૭.૨, રેસકોર્ષ-રીંગરોડ ૩૬, કોઠારીયા ૩૭, માધાપર ચોકડી ૩૬, અકિલા સર્કલ ૩૭, ત્રિકોણ બાગે ૩૯ ડિગ્રી તાપમાન નોંધાયેલ છે.

(3:32 pm IST)