Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

હાઈવે ઉપર વાહનો દેખાવા લાગ્યા : જામનગર હાઈવે ઉપર ભારે વાહનોના થપ્પા

રાજકોટ : લોકડાઉનમાં હવે ધીમે - ધીમે છૂટછાટો આપવામાં આવી રહી છે. હાઈવે ઉપર ભારે વાહનોને છૂટ આપવામાં આવી છે ત્યારે જામનગર હાઈવે ઉપરના ટોલનાકે આજે સવારે ટ્રકોની લાંબી લાઈનો જોવા મળી હતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(11:34 am IST)