Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

કોવીદ-૧૯ શંકાસ્પદના આજે વધુ ૬૦ સેમ્પલ મોકલાયાઃ ૪પ રાજકોટ શહેરનાઃ ૧૧-રાજકોટ જીલ્લાના અને ૪ અન્ય જીલ્લાનાઃ ૩૬ સેમ્પલ નેગેટીવ જાહેર

કોરોના શંકાસ્પદ સંદર્ભે આજે વધુ ૬૦ સેમ્પલ રાજકોટ આરોગ્ય તંત્રે લેબમાં મોકલ્યાઃ ૩૬ સેમ્પલ નેગેટીવ જાહેરઃ ર૪નું રીઝલ્ટ પેન્ડીંગઃ આજે પણ એક પણ કેસ પોઝીટીવ નથીઃ ૬૦ સેમ્પલમાં ૩૯ પુરૂષો અને ર૧ સ્ત્રી તથા ૧પ બાળકોનો પણ સમાવેશઃ આ ૬૦ સેમ્પલમાં ૪પ રાજકોટ સીટીના ૧૧ રાજકોટ જીલ્લા ગ્રામ્ય વિસ્તાર અને ૪ અન્ય જીલ્લાના હોવાનું જાહેર કરતુ આરોગ્ય તંત્ર

 

 

(11:03 am IST)