Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

રાજકોટના જંગલેશ્વરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ ; શહેરમાં કુલ 41 અને જિલ્લાના 42 કેસ થયા

રાજકોટ ; રાજકોટના હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તારમાંથી વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે આ સાથે રાજકોટ શહેરના કુલ 41 કોરોના કેસ થયા છે જયારે ગ્રામ્યના એક સહીત કુલ 42 કોરોના પોઝિટિવ કેસ થયા છે

 અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટના જંગલેશ્વરમાં કોરોનાના કેસ વધતા સમગ્ર જંગલેશ્વર અને ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં કફ્ર્યુ લાગુ કરાયો હતો જોકે આવતીકાલે કર્ફ્યુનો સમય પૂરો થતા સવારે છ વાગ્યાથી કફ્ર્યુ હટાવી લેવાયો છે લ્ખનીય છે કે

(12:11 am IST)