Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

એપ્રીલમાં ચૂંટણી પંચનો મતદાર યાદી સુધારણા કાર્યક્રમઃ પ એપ્રિલથી ૧ મહિનો ચાલશે કાર્યવાહીચૂંટણી પંચની કલેકટર સાથે મહત્‍વની વીસી યોજાઇ

આજે રાજકોટ કલેકટર સાથે રાજયના મુખ્‍ય ચૂંટણી અધિકારી તથા પંચની વીસી યોજાઇ છેઃ એપ્રિલમાં પ તારીખથી આવી રહેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સંદર્ભે તૈયારીઓ કરવા આદેશઃ બીએલઓ-સ્‍ટાફ-મતદાન મથકો-મતદાર યાદી પ્રાથમિક પ્રસિધ્‍ધિ-યુવા વર્ગમાં વધુને વધુ ફોર્મ ભરાવવા સહિતની અપાતી સુચનાઓ

(4:11 pm IST)