Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

રોગચાળો અટકાવવા ફોગીંગ

કોરોમાનું સંક્રમણ રોકવાની સાથો-સાથ મ્યુ. કોર્પોરેશનનાં મેલેરિયા વિભાગે મચ્છરોનાં ઉપદ્રવવાળા વિસ્તારોમાં ફોગીંગ (દવા છંટકાવ) કરી અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા પગલા લેવાઇ રહ્યા છે જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:41 pm IST)