Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

પ્રદિપ ડવના પુરા પરિવારના ચહેરા પર ફાટ ફાટ હાસ્ય રેલાયુ : જીતની ખુશી

રાજકોટ : વોર્ડ નં. ૧૨ ની બેઠક પર ભાજપના યુવા નેતા પ્રદીપ ડવ સારી એવી બહુમતી સાથે જીતી જતા સમગ્ર પરિવાર ખુશીથી ઝુમી ઉઠયો હતો. પત્નિ પ્રજ્ઞાબેન ડવ, પુત્રી પ્રિયાંશી, પુત્ર હિતાર્થે અપાર હાસ્ય રેલાવીને જીતનો આનંદ વ્યકત કર્યો હતો. માતા ગીતાબેન અને પિતા રામભાઇ ડવએ પણ શુભેચ્છા સહ આશીર્વાદ વરસાવ્યા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(2:37 pm IST)