Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

પ્રજાએ વિકાસ કાર્યોને આવકાર્યા

ભાજપની ભવ્ય જીતને બિરદાવી સફળતા બદલ અભિનંદન પાઠવતા અનિલ મકવાણા

રાજકોટ, તા. ર૪ : ગુજરાત રાજ્ય ના વિકાસ પુરુષ માન.મુખ્યમંત્રી શ્રીવિજયભાઈ રૂપાણી સાહેબ ના હોમટાઉન રાજકોટ  સહિત છ મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીતને બિરદાવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ માન. પાટીલજીની કોઠાસૂઝને સલામ સાથે અભિનંદન પાઠવી જણાવ્યું હતુંકે

રાજકોટ સહિત સમગ્ર ગુજરાત મા વિકાસકાર્યોની હરણફાળને આમપ્રજા એ મતમા રૂપાંતર  કયાઁ છે તેમજ ણુસ્ત્ર્ષ્ટ ના નવા ચહેરાઓને પણ લોકો એ દિલથી સ્વીકાર્યા હોવા ઉપરાંત પેજ પ્રમુખની રણનીતિ, ભાજપનુ મજબૂત સંગઠન, કાર્યકરોની રાત દિવસની મહેનત રંગ લાવી છે ત્યારે રાજકોટ ભાજપના સફળતાના સુકાની ઓ સહિત તમામ ઉમેદવારોને જીત બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.

(2:36 pm IST)