Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

રાજકોટમાં ૩૨.૬ ડિગ્રી

રાજકોટ : શહેરમાં આજે બપોરે ૩ વાગ્યે ૩૨.૬ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ૧૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. સવારે ન્યુનતમ તાપમાન ૧૮ ડિગ્રી નોંધાયેલ. આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે.

(3:58 pm IST)