Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

માધાપર ચોકડી - નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર વારંવાર આવા બનાવો

રાજકોટ તા. ૨૪ : અકસ્માતના બહાને લૂંટ ચલાવનાર ૩ શખ્સો ઝડપાયા છે ત્યારે રાજકોટના પાદરમાં પણ આવા બનાવો વારંવાર બની રહ્યા છે.

રાજકોટના માધાપર ચોકડી પર નવા ૧૫૦ ફુટ રીંગ રોડ વચ્ચે વારંવાર આવા બનાવો બની રહ્યા છે ત્યારે પોલીસ તપાસ કરવામાં આવે તે જરૂરી છે.

(4:40 pm IST)