Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ફલેગ ઓફ યુનિટી અને જન સેવા બંને રાજયને અર્પણ

રાજકોટ  : આજે કલેકટર કચેરી ખાતે વિશ્વવિક્રમ સર્જતા ફલેગ ઓફ યુનિટી ત્રિરંગો અને રાજયના શ્રેષ્ઠ જન સેવા કેન્દ્રનું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે લોકાર્પણ થયું તે નજરે પડે છે, આ  સમયે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મેયર બીનાબેન આચાર્ય જણાય છે. નીચેની તસ્વીરમાં જનસેવા કેન્દ્ર અંગે ટોકન સિસ્ટમ અંગે નીતિનભાઇને માહીતગાર કરતા કલેકટરશ્રી રેમ્યા મોહન ત્રીરંગો બનાવનાર વીરાજબાનું સન્માન, જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન તથા નીતિનભાઇ પટેલ સાથે અગ્રણીઓ નીતીનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી અને કલેકટરશ્રી રેમ્યા મોહન જણાય છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

(4:14 pm IST)