Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

રાજકોટથી મુંબઇ જતા એર ઇન્ડિયાના વિમાન AI-656 ના ઉપાડવાના સમયમાં તારીખ 26 ડિસેમ્બરથી ફેરફાર થયેલ છે.આવવાનો સમય યથાવત રહશે..

રાજકોટ : રાજકોટથી મુંબઇ જતા એર ઇન્ડિયાના વિમાન AI-656 ના ઉપાડવાના સમયમાં તારીખ 26 ડિસેમ્બરથી ફેરફાર થયેલ છે.આવવાનો સમય યથાવત રહશે..

જૂનો સમય

આવવાનો સમય....1740
જવાનો સમય ...... 1920

26 ડિસેમ્બર થી

આવવાનો સમય....1740
જવાનો સમય ...... 1840.

(9:37 pm IST)