Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

નીતિનભાઇના હસ્તે બ્રહ્મસમાજના ૨૦૨૧ના કેલેન્ડર લોન્ચ

રાજકોટઃ 'ભૂદેવ સેવા સમિતિ' સંસ્થાના સ્થાપક શ્રી તેજસ ત્રિવેદીની યાદી જણાવે છે કે દર વર્ષે સંસ્થાના નવા વર્ષમાં કેલેન્ડર બહાર પાડવામાં આવે છે. આગામી વર્ષ ૨૦૨૧માં કેલેન્ડર પ્રદેશ ભાજપ અગ્રણી અને સમાજના માર્ગદર્શક શ્રી નીતિનભાઇ ભારદ્વાજના હસ્તે લોન્ચ કરવામાં આવ્યા હતા. બ્રહ્મ પરિવારોને 'ભૂદેવ સેવા સમિતિ'ના કાર્યાલય ૨૨૦, ગોલ્ડન પ્લાઝા, ટાગોર રોડ પરથી નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

(3:04 pm IST)