Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

લોક વિજ્ઞાન કેન્દ્રમાં ગ્રહોની મહાયુતિનું અવલોકન

ગત ૨૧ મીએ ગુરૂ અને શનિની મહાયુતિ સર્જાતા અહીંના લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે લાઇવ પ્રસારણ સાથે વિવિધ અવલોકનો કરવામાં આવ્યા હતા. જીવંત પ્રસારણ દરમિયાન કલબના સીનીયર સભ્યો દ્વારા લાઇવ કોમેન્ટ્રી સાથે જીજ્ઞાસુઓના સવાલોના ઉત્તરો અપાયા હતા. ફેસબુક પર થયેલ આ લાઇવ પ્રસારણ ૧૩૦૦૦ લોકોએ નિહાળ્યુ હતુ. વિદેશના ખગોળપ્રેમીઓએ પણ આ જીવંત પ્રસારણના કન્સેપ્ટને આવકારી પ્રસંશા કરી હતી.

(3:02 pm IST)