Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

ગુડ ટાઇમ્સ ગ્રુપ ધાબળા વિતરણ

 સેવાકીય પ્રવૃતિ કરતા ગૃડ ટાઇમ્સ ગ્રુપ ના મિત્રો દ્વારા તાજેતરમાં આસરે ૧૦૦ જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વૃધ્ધ માતા-પિતાઓ, તેમજ નાના ભાઇઓ તથા બહેનો ઠંડી સામે રક્ષણ મેળવવા ધાબળાનું વિતરણ કરેલ છે. ગૃડ ટાઇમ્સ ગ્રુપ દ્વારા દર મહિને સેવાકીય પ્રવૃતિના કાર્યક્રમ કરવામાં આવે છે, આ ધાબળા વિતરણના કાર્યક્રમમાં ગ્રુપના તમામ મિત્રો જોડાયેલ.

(4:50 pm IST)